અભ્યાસ અર્થે લંડન ગયેલા અમદાવાદના યુવક કુશ પટેલનો મળ્યો મૃતદેહ,બ્રિજના છેડેથી મળી આવ્યો મૃતદેહ,કારણ આત્મહત્યા
અમદાવાદના યુવકનો લંડનમાં આપઘાત 11મી ઓગસ્ટથી ગુમ હતો નરોડાનો કુશ પટેલ મિત્રોએ વેમ્બલી પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારનો યુવક એક વર્ષ...