સુરત/ એરપોર્ટ ઓથોરિટીનાં અધિકારીનું હાર્ટ એટેકથી મોત,બીપી અને કોલેસ્ટ્રોલની બીમારીથી હતા પીડિત
Surat News: સુરત એરપોર્ટ ઓથોરિટીમાં સિનિયર સુપ્રિટેન્ડેન્ટ હોટલની રૂમમાં બેભાન મળી આવ્યા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે...