સુરતના આંગણે ફરી એકવાર ભવ્ય અને દિવ્ય શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન; મારૂતિ ધૂન મંડળ દ્વારા 2025 ગંગા સ્વરૂપ બહેનોને કરિયાણાની કીટનું કરાશે વિતરણ
Shree Hanuman Chalisa Yuva Katha Surat,સંસ્કાર સોજીત્રા,સુરત: સુરત શહેરના આંગણે સૂર્યપુત્રી તાપી નદીના તટે વસેલુ નગર એટલે કર્ણભૂમિ સુરત શહેરના આંગણે ૫૫ વિધા જમીનમાં ભવ્ય...