આસામમાં રણવીર અલ્હાબાદિયા,સમય રૈના સહિત 5 સામે ગુવાહાટી પોલીસની મોટી કાર્યવાહી, સીએમ હિમંતે કહ્યું- અશ્લીલતાને સહન નહીં કરીએ
Ranveer Allahabadia Case: YouTuber રણવીર અલ્હાબાદિયા મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. આસામ પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ટ્વીટ...