ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ,દિલ્હી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં પ્રથમ સ્થાને
‘MyGov Platform’ દ્વારા ટેબ્લોઝની શ્રેષ્ઠતાની પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઈન વોટિંગ- પોપ્યુલર ચોઈસ એવોર્ડ કેટેગરીમાં સૌથી વધુ વોટ શેર સાથે ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમે...