ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસે ઉમેદવારોની યાદી કરી જાહેર,વરાછા બેઠક પરથી પ્રફુલ્લ તોગડિયા ચુંટણી લડશે
ગુજરાત કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોનાં નામ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂકાઇ ચુક્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે જાહેરાત...