ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ,દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં જોવા મળશે ગુજરાતના ધોરડોની ઝાંખી,જાણો એક ક્લિક પર
ગાંધીનગર/કલતક૨૪ બ્યુરો: ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચિંધી છે. આ ઉપક્રમને બરકરાર રાખતાં ચાલુ વર્ષે રાજ્યના...