આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024નો થશે શુભારંભ,અઠવાડિયા સુધી વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2024 : અમદાવાદમાં આજથી સાત દિવસ એટલે કે 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર દરમિયાન મનપા આયોજિત 15મા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ રહી છે....