અમદાવાદ/ સિવિલ કોર્ટે ગાયિકા કિંજલ દવેને કેમ ફટકાર્યો એક લાખ રૂપિયાનો દંડ ?,જાણો શું છે સમગ્ર કેસ
ચાર ચાર બંગડીવાળી ગાડીના ગીતનો કેસ લોકગાયિકા કિંજલ દવેને ફટકારાયો દંડ કિંજલ દવેની માફી કોર્ટે અસ્વીકાર કરી Char char Bangdi Song: ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ ગાયેલા...