નકલી, નકલી, નકલી…સુરતમાંથી બોગસ પાનકાર્ડ,આધારકાર્ડ,અને રેશનકાર્ડ આપતું નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયુ- જાણો સમગ્ર મામલો
Fake Jan Seva Kendra in Surat: સુરતમાં નકલી વસ્તુઓનો જાણે કે રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે,કારણકે નકલી પનીર, નકલી ઘી,ડુપ્લીકેટ માર્કશીટ બાદ...