ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજીયનના ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’નું થયું લોન્ચીંગ ,આ 6 જિલ્લાઓને થશે ફાયદો
Surat Economic Region : ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયનના ‘ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે આજે કરવામાં આવ્યું હતું. લોન્ચીંગ સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું...