પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન ભાવનગરનું “કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન”, જાણો નેશનલ પાર્કમાં પ્રવાસીઓ માટે છે કેવી સુવિધા
૩૪ ચો.કિ.મી. વિસ્તારમાં ૫ હજાર કાળિયાર મુક્ત રીતે વિચરી રહ્યા છે સમતળ જમીન, સુકુ ઘાસ અને હરણોના ટોળાંઓ હંમેશા આ પાર્કમાં મુલાકાતીઓને આકર્ષિત કરે છે...