કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો,ધરતીકંપનું કેન્દ્ર બિંદુ ખાવડા નજીક નોંધવામાં આવ્યું,સતત ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ
ખાવડા પાસે 4.1ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો સવારે 8.06 વાગ્યે અનુભવાયો ભૂકંપ એક જ સપ્તાહમાં બીજીવાર ભૂકંપ આવતાં લોકોમાં ભય Earthquake In Kutch Today: ગુજરાતના કચ્છમાં આજે...