સુરત/ ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન,સ્મીમેર હોસ્પિટલમાં બ્રેઈન ડેડ બુધાભાઈના અંગદાનથી ત્રણને વ્યક્તિઓને નવજીવન મળ્યું
Organ Donation in Surat: ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સુરત શહેરે ડોનેટ...