દિવાળીના તહેવારોને લઇને સરકારનો નિર્ણય,કર્મચારીઓ-પેન્શનરોને ઓક્ટોબરના પગાર-પેન્શનની થશે એડવાન્સ ચૂકવણી
Gujarat Advance Payment of Salary-Pension News: ઓક્ટોબર મહિનાના અંતમાં દિવાળીના તહેવારોની શરૂઆત થઈ જશે. આ વર્ષે દિવાળીની ઉજવણી 29 ઓક્ટોબરે કરવામાં આવશે. દિવાળી પર લોકો...