સુરતના ડિંડોલી ખાતે ‘ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ;કહ્યું કે,કઠિન પરિશ્રમથી અર્જિત કરેલી લક્ષ્મી સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગ કરવાની પાટીદાર સમાજની ભાવના સરાહનીય
‘એક પેડ મા કે નામ’ અને ‘કેચ ધ રેઈન’ જેવા જનજાગૃતિના પર્યાવરણલક્ષી અભિયાનોને સૌ નાગરિકોએ સ્વભાવમાં વણી લેવાનો અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીએ મા ઉમિયાના ચરણોમાં...