કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શાળામાં નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન; ‘નો ડિટેન્શન પોલિસી’ બંધ
No Detention Policy: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લેતા હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી દીધી છે. હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ...