ભરૂચ GIDC માં કામ કરતાં યુવાનને જીવન ટુંકાવ્યું,ત્રણ પાનાની ધ્રુજાવી દેતી સુસાઈડ નોટ લખી,પોલીસે વધુ તપાસ હાથ ધરી
Bharuch Suicide News: ભરૂચની વિલાયત GIDCમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં કામદારે જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળી રહ્યું છે કે કામદારે અધિકારીના...