સુરત/ સૌરાષ્ટ્ર પટેલ સમાજના શ્રેષ્ઠીઓનો યોજાયો સ્નેહમિલન સમારોહ;1000 વિદ્યાર્થીઓ માટે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ કાર્ય પૂરું થવામાં
દાતાશ્રીઓએ ઉમદા સમાજ ભાવનાથી દાન આપવાનો સંકલ્પ કર્યો. શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાની ખાસ ઉપસ્થિતિ કેશુભાઈ પટેલ ઓડીટોરીયમમાં પ્રથમ કાર્યક્રમ યોજાયો. Surat...