જસપ્રીત બુમરાહ બન્યો પિતા,સંજના ગણેશનને આપ્યો પુત્ર,સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ચાહકોને જણાવ્યું નામ!
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો બુમરાહે પોતાના પુત્રનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો બુમરાહ એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પાછો ફર્યો હતો Jasprit Bumrah...