વૃક્ષો-પર્યાવરણ બચાવવા વધુ એક નવતર પહેલ,સ્મશાનગૃહમાં લાકડા આધારિત ‘સુધારેલ સ્મશાન ભઠ્ઠી’ લગાવવાની યોજના વિશે જાણો
રાજ્યભરમાં અત્યાર સુધીમાં ૮,૧૦૦થી વધુ; લાકડા આધારિત‘સુધારેલી સ્મશાન ભઠ્ઠી’લગાવાઇ: કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરા સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી અગ્નિ સંસ્કાર સમયે અંદાજે ૪૦ થી...