Accident: વડોદરા નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત,કન્ટેનર પાછળ ટક્કર બાદ પાંચ લોકોના નિધન, ચાર વર્ષની બાળકીનો આબાદ બચાવ
Vadodara News: વડોદરામાં ગઈકાલે મોડી રાત્રે નેશનલ હાઇવે(National Highway) પર ગમખ્વાર અકસ્માત(accident) થયાની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારના 5 સભ્યોનાં મોત થયા છે....