સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 31 ડીલીવરી થતાં સર્જાયો રેકોર્ડ,બાળકોના કિલકિલાટથી હોસ્પિટલનું વાતાવરણ ગુંજી ઉઠ્યું
30 deliveries born in one day in Surat: સુરતમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 30 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું....