માધવપુર મેળાની 6 એપ્રિલથી થશે શરૂઆત,ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજયો માધવપુર ઘેડ મેળામાં હિસ્સો લેશે
Madhavpur Melo : ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલ, 2025 એટલે કે રામનવમીના પવિત્ર...