December 19, 2024
KalTak 24 News
SportsViral Video

જામનગર/ અશ્વપ્રેમી ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ઘોડેસવારી કરતાં નજરે પડ્યાં, જુઓ વીડિયો

Ravindra-Jadeja-Video-Viral.jpg

Ravindra Jadeja Video: ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવીન્દ્ર જાડેજા(Cricketer Ravindra Jadeja) હાલ તેમના પરિવાર સાથે જામનગરમાં ક્વોલિટી સમય પસાર કરી રહ્યા છે. ત્યારે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર વાઈરલ(Viral) થયો છે. જેમાં તેઓ ઘોડેસવારીની મજા માણતા નજરે પડી રહ્યા છે.

ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ભારત બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સિરીઝ(Test Match) સમાપ્ત થયા બાદ હાલ જામનગર(Jamnagar) પરત ફર્યા છે. આ દરમિયાન જામનગરમાં પોતાના ફાર્મહાઉસ ખાસ પોતાનો સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ ખેતરમાં ઘોડેસવારી(Horse Riding)નો આનંદ લઈ રહ્યા છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

અશ્વસવારીનો આનંદ ઉઠાવતાં રવીન્દ્ર જાડેજા, જુઓ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Ravindrasinh jadeja (@royalnavghan)

આ પહેલા પણ રવીન્દ્ર જાડેજા અશ્વસવારીનો આનંદ ઉઠાવતાં નજરે પડ્યા છે. તેઓ અશ્વપ્રેમી છે. અને અવારનવાર જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ પોતાના પાલતુ અશ્વ સાથે સમય પસાર કરે છે.ક્રિકેટર રવીન્દ્ર જાડેજા 16 ઓક્ટોબરથી ન્યુઝીલેન્ડ સામે ઘરેલુ ટેસ્ટ ક્રિકેટમાં નજરે પડશે. આ પહેલા તેમણે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે.

 

 

 

 

 

Related posts

Ravichandran Ashwin Retirement: ભારતના દિગ્ગજ બોલર અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી છે

KalTak24 News Team

ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યા પિતા બન્યો,કૃણાલે તસવીર શેર કરીને લખ્યું ‘કવીર કૃણાલ પંડ્યા’

Sanskar Sojitra

પેરિસ પેરાલિમ્પિક્સના મેડલ વિજેતાઓ માટે ઈનામની જાહેરાત,જાણો કોને કેટલી ઈનામી રકમ મળશે

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં