December 19, 2024
KalTak 24 News
Religion

બોટાદના સારંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ દાદાને ધરાવાયો જામફળનો ભવ્ય અન્નકૂટ,જુઓ તસવીરોમાં

Shree Kashtbhanjan Dev Annakut Darshan: ભારતવર્ષમાં સનાતન ધર્મનો વિશેષ મહિમાન છે, અને સનાતન ધર્મની સાથે સાથે ભારતમાં હિન્દુ સંસ્કૃતિ અને પંચાગનો પણ વિશેષ મહત્વ રહેલું છે, આજે સમગ્ર દેશમાં કાર્તક માસની અગિયારસનો દિવસે છે, આજનો દિવસે ખુબજ મહત્વથી ભરેલો છે. આ પ્રસંગ નિમિત્તે આજે ગુજરાતના બોટાદ શહેરમાં આવેલા કષ્ટભંજન દેવ દાદાને ખાસ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

આજે કારતક માસ એકાદશી અને શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજન દેવ દાદાને જામફળનો વિશેષ અન્નકૂટ ધરાવાયો હતો, ભક્તો સવારથી જ મંદિર પરિસરમાં લાઇનો લગાવીને દર્શન માટે પહોંચ્યા હતા. આજે સવારથી જ કષ્ટભંજન દેવ દાદાની આરતી અને બાદમાં અન્નકૂટ દર્શન થયા હતા. કષ્ટભંજન દેવ દાદાને સવારે 5:30 કલાકે મંગળા આરતી કરાઇ,ત્યારબાદમાં 07:00 કલાકે શણગાર આરતી કરાઈ હતી, આ પવિત્ર ક્ષણનો લ્હાવો લેવા માટે હજારોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ભક્તોએ પ્રત્યક્ષની સાથે સાથે ઓનલાઇન પણ આ આરતી દર્શન અને અન્નકૂટ દર્શનનો લ્હાવો લીધો હતો. અહીં જુઓ તસવીરો… 

આજે કારતક અગિયારસ છે આજે કોઇપણ સમયે કરેલું કાર્ય તમને શુભ પરિણામ આપી શકશે. આજે 09 ડિસેમ્બર, 2023નો દિવસ છે, પરંતુ હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આજનો દિવસે હિન્દુ ધર્મ પ્રમાણે મહત્વનો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

બોટાદ/ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનો 176મા વાર્ષિક પાટોત્સવ ધામધુમ પૂર્વક ઉજવાયો;હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra

બોટાદ / શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબ અને મોગરાના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો,તમે પણ જાણો ક્યાંથી મંગાવ્યા આ ફુલ?

KalTak24 News Team

આજનું રાશિફળ/ 25 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ 7 રાશિના લોકો પર મહેરબાન રહેશે મહાદેવ,નોકરી-વ્યાપારમાં મળશે ભવ્ય સફળતા,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં