December 22, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ/ 9 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Today Horoscope 09 August 2023 આજનું રાશિફળ

Horoscope Today 09 August 2023, Daily Horoscope:09 ઓગસ્ટ 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 09 August 2023 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. નવા સંબંધની શરૂઆત કરવાની તક મળવાની સંભાવના છે. આ રાશિના બેરોજગાર લોકોને મોટી કંપનીઓ તરફથી નોકરીની ઓફર મળવાની સંભાવના છે. તેમજ નોકરી કરતા લોકોને આજે ઓફિસમાં તેમના કામની પ્રશંસા મળશે

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમે ધારો એવો ન પણ જાય. થોડી આળસ અનુભવશો. નોકરીમાં બોસ સાથે વાત કરતાં ધ્યાન રાખવું. તમને ઘણા સ્ત્રોતોથી આર્થિક લાભ મળશે. કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ થોડો મુશ્કેલ બની શકે છે. અભ્યાસ દરમિયાન તમારી એકાગ્રતા વધારવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. પ્રવાસ અને શિક્ષણ સંબંધિત કામ તમારી જાગૃતિ વધારશે. વ્યવસાય સંબંધિત સમસ્યાઓ હલ થશે.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે આજે બેંક સંબંધિત લેવડદેવડમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. પરિવારના સભ્યો સાથે મળીને કંઈક અલગ અને રોમાંચક કરવું જોઈએ. આજે તમે નિરાશ થઈ શકો છો, કારણ કે શક્ય છે કે તમે તમારા પ્રિયજન સાથે ફરવા જઈ શકશો નહીં.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે આજે તમારું મન લેખન કાર્યમાં રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓ જેઓ વિદેશમાં અભ્યાસ કરવા માગે છે. તમારા અભ્યાસ અંગે વિદેશી યુનિવર્સિટીઓ સાથે વાત કરવા માટે આજનો દિવસ સારો છે. આ સાથે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે આજે પ્રવાસ માટે આજનો દિવસ તમારા માટે સારો છે. સહકર્મચારીઓ સાથે વાદવિવાદ ન કરો. તમારી શાંત મનની સ્થિતિ લોકોને નડશે. તમારા અંગત અને વ્યાવસાયિક જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે તેઓ બધા ખૂબ જ ઉત્સુક છે.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે તમે આજે સારી કમાણી કરશો. પરંતુ ખર્ચમાં વધારો તમારા માટે બચત કરવાનું વધુ મુશ્કેલ બનાવશે. આજે તમે તમારી આસપાસના લોકોના વર્તનથી નારાજ થશો. આજે તમે તમારા મિત્રને મળી શકો છો.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે આજે તમે ઘરની વસ્તુઓ ખરીદવા પર વધુ પૈસા ખર્ચી શકો છો. આજે તમને રોજગારની યોગ્ય તકો મળશે. માતા-પિતાના આશીર્વાદ તમને તમારા મુકામ સુધી પહોંચવામાં મદદ કરશે. તમે રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવશો. વિરોધીઓનો સામનો કરવો પડશે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે મુલાકાતના કારણે આજે વેપારી સંબંધો સુધરશે. મિત્રોનો સહયોગ મળશે. આવકમાં અડચણ આવી શકે છે. તમારા જીવન સાથી સાથે આજનો દિવસ શાનદાર રહેશે. મિલકતની જાળવણી પાછળ ખર્ચ વધશે. પરંતુ ઘણી મહેનત કરવી પડશે. રસ્તા પર બેકાબૂ વાહન ન ચલાવો.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે અચાનક યાત્રા થકવી નાખનારી સાબિત થશે. યાત્રા તમને થાક અને તણાવ આપશે – પરંતુ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. પરિવારની સ્ત્રી સભ્યનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે શાનદાર રહેશે. તમારા પારિવારિક જીવનમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. આજે તમને તમારી પ્રતિભા માટે પુરસ્કાર મળી શકે છે. આ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. મિત્રો અને સંબંધીઓથી તમને લાભ થશે. આજે તમે થોડા ચિંતિત રહી શકો છો. કામના અભાવે તણાવ રહેશે. નસીબ પર નિર્ભર ન રહો અને તમારા સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરો, બાળકો સાથે વધુ કડક બનવાથી તેઓ ગુસ્સે થઈ શકે છે. આજે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો અને બહારનું ખાવા-પીવાનું ટાળો.

 

આજનું પંચાંગ
09 08 2023 બુધવાર
માસ અધિક શ્રાવણ
પક્ષ કૃષ્ણ
તિથિ નોમ
નક્ષત્ર કૃતિકા
યોગ વૃદ્ધિ
કરણ તૈતિલ
રાશિ વૃષભ (બ.વ.ઉ.)

શુભાંક – આજનો શુભ અંક છે 9
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ આની પુષ્ટિ કરતુ નથી.

Related posts

આજનું રાશિફળ/ 10 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

KalTak24 News Team

આજનું રાશિફળ : આ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

KalTak24 News Team

કલતક24 ન્યૂઝ સ્પેશિયલ: વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવમાં જૂના અખાડાના આચાર્ય મહા મંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીજી પધાર્યા

Sanskar Sojitra
Advertisement