Mouni Roy Photo: ટીવી સિરિયલની અભિનેત્રી મૌની રોયે તાજેતરમાં બંગાળી નવું વર્ષ ઉજવ્યું. આ ખાસ અવસર પર અભિનેત્રી પરંપરાગત બંગાળી લુકમાં જોવા મળી હતી. તેમજ અભિનેત્રી તેના પતિ સાથે રોમેન્ટિક જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેના ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.
મૌની રોય પોતાના હોટ લૂકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
મૌની રોયની ફેશન સેન્સ યુવા ગર્લમાં ખુબ પોપ્યુલર છે. તે પોતાની હોટ અદાઓને કારણે ફેન્સ વચ્ચે ખુબ જ ચર્ચામાં રહે છે.
મૌની રોયે આ લૂકમાં એકથી એક બોલ્ડ પોઝ આપ્યા છે. જે ચાહકોના દિલોના ધડકન તેજ કરી રહ્યી છે.
ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતા ફેલાવનાર અભિનેત્રી મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube