December 18, 2024
KalTak 24 News
Entrainment

“દરેક વખતે જ્યારે કોઈ સ્ત્રી પોતાના માટે ઊભી થાય છે,સંભવતઃ જાણ્યા વિના, તેનો દાવો કર્યા વિના, તે બધી સ્ત્રીઓ માટે ઊભી થાય છે.”-Multi talented Darshita Upadhyay

Happy women’s day to all the respected women’s around us…
Women’s day વિશે શું કહું દરેક છોકરી દરેક સ્ત્રી પોતાના જીવન મા ઘણું બધું કરતી જ હોય છે ને એ દરેક કામ ને આપણે માન્ય રાખીએ છીએ.

દરેક છોકરી દરેક સ્ત્રી એક મિસાલ હોય છે બધા માટે તો આજે વાત કરીએ youngest Lyricist and multi-Talented girl one and only Darshita Upadhyay….

ઘણી વખત અમે આ જ વ્યક્તિ માટે લખ્યું છે અને અમને એમના વિશે લખવાનું ગમે પણ છે.એક નેચરલ સ્વભાવ, lyrics ની દુનિયા મા પોતાનું આગવું સ્થાન છતાં પણ દિવસે ને દિવસે પ્રગતિ કરતા રહેવાનું જેનું કામ એટલે કે આપણી સુપર ગર્લ સુપર women The Lyricist girl…

વધુ વાંચો : દર્શિતા ઉપાધ્યાય ની સફલતા ની સીડી ચડવાની આદત સાથે EXCLUSIVE વાત

 

શીખવા જેવું તો ઘણું છે એમના પાસે થી આટલી ઓછી ઉમર મા back to back પ્રોજેક્ટ આપવા અને એ પણ પબ્લિક ના response થી હિટ થતાં દેખાઈ રહ્યા છે.આમ તો જો  Darshita ની વાત કરીએતો તેઓ  સાયન્સ ની સ્ટુડન્ટ છે પણ એના શોખ ને Passion થી ગુજરાતી industry ને એક સારી Lyricist એક સારી Screenplay writer અને dialogues writer મળી છે.તમે Darshita પાસે કોઈ પણ પ્રોજેક્ટ લઈને જાઓ એની ડિક્શનરીમાં આ કામ એના થી નહીં થાય અથવા એને નહીં ફાવે એવા શબ્દો હોતા જ નથી એ એક જ વસ્તુ બોલે કે થઈ જશે.

વધુમાં જણાવીએ,એટલે જ આજે કહેવાનું મન થાય કે જ્યાં સુધી આવી એક્ટિવ અને smart થિંકિંગ વાળી છોકરીઓ છે talent ની ક્યાંય કમી જોવા મળશે નહીં.
હાલ માં દર્શિતા સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું છે કે એમની web series ચોકડી મીંડું YouTube પર released છે જેણે પબ્લિક એ સારો એવો પ્રતિસાદ આપ્યો છે જેમાં Darshita એ Screenplay writer and dialogues writer તરીકે વર્ક કર્યું છે.

Darshita ના કહેવા પ્રમાણે એક Strong women નું sentence કાંઈક આવું છે.
“A strong woman knows she has strength enough for the journey, but a woman of strength knows it is in the journey where she will become strong.” (એક મજબૂત સ્ત્રી જાણે છે કે તેની પાસે મુસાફરી માટે પૂરતી શક્તિ છે, પરંતુ મજબૂત સ્ત્રી જાણે છે કે તે પ્રવાસમાં જ તે મજબૂત બનશે.)

So we are proud of you our multi talented girl Darshita keep it up.
Happy women’s day to you…(તેથી અમને તમારા પર ગર્વ છે અમારી બહુ પ્રતિભાશાળી છોકરી દર્શિતા તેને ચાલુ રાખો..તમને મહિલા દિવસની શુભકામનાઓ..)

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

 

(આ વાર્તા Brandxel દ્વારા પ્રદાન કરવામાં આવી છે. આ લેખની સામગ્રી માટે Kaltak24 News કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં. (Kaltak24 News/Brandxell))

Related posts

દર્શિતા ઉપાધ્યાય ની સફલતા ની સીડી ચડવાની આદત સાથે EXCLUSIVE વાત

Sanskar Sojitra

રાજામૌલીની RRRના ગીત ‘નાટુ નાટુ’ને મળ્યો બેસ્ટ ઓરિજનલ ગીતનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો

KalTak24 News Team

Oscar 2024 Full Winner List/ ઓસ્કર 2024માં ‘ઓપેનહાઇમર’નો દબદબો,કિલિયન બેસ્ટ એક્ટર તો નોલાન બેસ્ટ ડિરેક્ટર બન્યા

KalTak24 News Team
Advertisement