Indian Coast Guard: આજે આંદામાનમાં ભારતીય કોસ્ટ ગાર્ડેને મોટી સફળતા મળી છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાનના પાણીમાં માછીમારીની બોટમાંથી લગભગ પાંચ ટન ડ્રગ્સનો એક વિશાળ જથ્થો પકડી પાડ્યો છે. આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.
Indian Coast Guard has apprehended a huge consignment of around five tonnes of drugs from a fishing boat in the Andaman waters. This is likely to be the biggest ever drug haul by the Indian Coast Guard ever. More details awaited: Defence Officials pic.twitter.com/hxpAehEn2r
— ANI (@ANI) November 25, 2024
ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે આંદામાનના દરિયાકિનારે માછીમારી બોટમાંથી પાંચ ટન જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ઝડપવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે.
‘Biggest ever drug haul’: Indian Coast Guard seizes five tonnes of drugs in Andaman
Read @ANI Story | https://t.co/X1eN3aCO4y#IndianCoastGuard #drughaul #Andaman pic.twitter.com/g0PQrmCcbF
— ANI Digital (@ani_digital) November 25, 2024
વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે…..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube