November 21, 2024
KalTak 24 News
Gujarat

ગિફ્ટ સિટીમાં નાટ્યકાર સંજય ગોરડિયાએ દારૂ પી લખ્યું,‘પહેલીવાર ગુનાહિત લાગણી વગર ગુજરાતમાં દારૂ પીધો’,ફોટા થયા વાયરલ..

Gandhinagar GIFT City
  • ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • એવોર્ડ સમારોહમાં આવેલા મહેમાનો અને એક્ટર્સને દારૂ પીરસવામાં આવ્યો હતો.
  • એક્ટર સંજય ગોરડિયાએ હાથમાં બિયર સાથે ફોટો પોસ્ટ કર્યો.

Gandhinagar GIFT City: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સરકારે દારૂની છૂટ આપી છે. તાજેતરમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડમાં કલાકારોએ દારૂ પીધો હતો. નાટ્યકાર સંજય ગોરડિયાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી લખ્યું, ગુજરાતમાં પહેલીવાર ગુનાહિત લાગણી વગર દારૂ પીધો. ગાંધીનગર ફિલ્મ ફેર એવોર્ડમાં બિયરની લિજ્જત માણી, એવોર્ડ ફંક્શન સારું હતું પણ બિયર અને વેજ નોનવેજ જમવાનું ટોપ હતું.

રાજ્ય સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પીવા છુટ આપી

રાજ્ય સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પીવા છુટ આપી છે. આ કારણોસર ગુજરાત ટુરિઝમે પણ મહાત્મા મંદિરને બદલે ગિફ્ટ સિટી (Gift City)માં ફિલ્મ ફેર એવોર્ડ (Filmfare award) યોજવાનુ નક્કી કર્યુ હતું. તેના પાછળનું કારણ એ હતુ કે, બોલિવુડની ફિલ્મી હસ્તી, ફિલ્મ નિર્માતાથી માંડીને અન્ય આમંત્રિતોને દારૂ મળી રહે.

Gandhinagar: ગિફ્ટ સિટીમાં નાટ્યકાર સંજય ગોરડિયાએ દારૂ પી લખ્યું, ગુજરાતમાં પહેલીવાર ગુનાહીત લાગણી વગર દારૂ પીધો

કલાકાર સંજય ગોરડિયાએ ફેસબુક પર ફોટા સાથે એવી કબૂલાત કરી કે, ઈતિહાસમાં પહેલીવાર ગુનાહિત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો. ગિફ્ટસિટી, ગાંધીનગરમાં ફિલ્મ ફેર એવોર્ડમાં બીઅરની પણ લિજ્જત માણી. એવોર્ડ ફંકશન સારુ હતું પણ બિયર જ નહીં, વેજ-નોનવેજ જમવાનુ ટોપના પેટનું હતું. આમ, ગુજરાતી કલાકારે પણ ગિફ્ટ સિટીમાં સરકારે દારૂ પીવાની છૂટ આપતા ખુશી વ્યક્ત કરી હતી. સાથે સાથે દારૂ પીવાનો આનંદ માણ્યો તે અંગે નિખાલસ કબૂલાત કરી હતી.જોકે કોઈ કારણોસર બાદમાં તેમણે પોતાની આ પોસ્ટને ડિલીટ કરી નાખી હતી.

 

Group 69

 

 

Related posts

સાળંગપુરધામ ખાતે ગણેશ ચતુર્થી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર,ચુરમાના લાડુંનો અન્નકૂટ એવં ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી

KalTak24 News Team

કોંગ્રેસને મોટો ઝટકોઃરાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરનું કોંગ્રેસમાંથી રાજીનામું,આવતીકાલે ભાજપમાં જોડાશે

KalTak24 News Team

બોટાદ/ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 200 કિલો કલરફૂલ ફુલોનો શણગાર તથા સુખડીનો અન્નકૂટ ધરાવાયો;હજારો ભક્તોએ કર્યો દર્શન

Sanskar Sojitra
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..