December 21, 2024
KalTak 24 News
BharatGujarat

ગણેશ ચતુર્થી/ PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજોએ પાઠવી ગણેશ ચતુર્થીની શુભેચ્છા

ગણેશ ચતુર્થીની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તેમજ અનેક રાજકીય નેતાઓએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાં પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને દેશવાસીઓને ગણેશ મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી. તેમજ જણાવ્યું હતું કે, આપણો દેશ, સમાજ અને દરેક વ્યક્તિનુ જીવન નિર્વિધ્ન રહે. તેમજ ઉત્સવ સમાજની શક્તિ હોય, ઉત્સવ સમાજ અને વ્યક્તિનાં જીવનમાં નવો પ્રાણ ભરે છે. સાર્વજનિક ગણેશ ઉત્સવની પરંપરા લોકમાન્ય તિલકની દેન છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ટ્વિટ કરી દેશવાસીઓને ગણેશોત્સવ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને સોશિયલ મીડિયા મારફતે ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી.

 

કેન્દ્રીયમંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલે પણ લોકોને સોશિયલ મીડિયા મારફતે ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી.

 

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

 

 

 

 

Related posts

સુરતની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા એકનું મોત, પાંચને ઇજા

KalTak24 News Team

Gujarat Election 2024/ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની પત્રકાર પરિષદ, શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું મતદાન

KalTak24 News Team

NARMADA : નર્મદામાં બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો,પોલીસે છોડ્યા ટીયરગેસના સેલ,જુઓ VIDEO

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં