December 18, 2024
KalTak 24 News
Viral Video

પિતાના જન્મદિવસ પર કેનેડાથી આવીને પુત્રએ આપ્યું જબરદસ્ત સરપ્રાઈઝ,જુઓ વાયરલ વિડિઓ

આજની દુનિયામાં લગભગ દરેક સંબંધ વ્યવહારુ બની ગયા છે. જો કોઈ એવું હોય જે તમને કોઈપણ સ્વાર્થ વગર પ્રેમ કરે અને તમારા માટે બધું ખર્ચવાની ક્ષમતા ધરાવે છે, તો તે તમારા માતા-પિતા(Mother-Father) છે. માતા-પિતા પોતાના બાળકોને જીવન(Life)ની દરેક ખુશી આપવા માંગે છે. આ માટે તે સખત મહેનત પણ કરે છે. સાથે જ જ્યારે બાળકો(Children’s) પણ પોતાના માતા-પિતા માટે સર્વસ્વ બલિદાન આપે છે ત્યારે દરેક માતા-પિતાની આંખમાં આંસુ આવી જાય છે.

તો આવો જ એક પિતા-પુત્રનો વીડિયો વાયરલ(Viral Video) થયો છે. જે આ સમયે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પુત્ર તેના જન્મદિવસ(Birthday) પર પિતાને એવું સરપ્રાઈઝ( આપે છે, જેને જોઈને તેના પિતાની આંખો ભરાઈ જાય છે. હકીકતમાં, દીકરો કેનેડાથી ખાસ કરીને પિતાને સરપ્રાઈઝ આપવા પાછો આવ્યો હતો, જેને જોઈને પિતાની ખુશીનો કોઈ પાર ન રહ્યો.

શું લખ્યું છે પિતા-પુત્ર ના વાયરલ વિડિઓમાં ?

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પિતાનો જન્મદિવસ છે.ત્યારબાદ અચાનક તેનો પુત્ર આવે છે. પિતાને જોતાની સાથે જ તે સ્તબ્ધ થઈ જાય છે.તે પોતાના પુત્રને ગળે લગાડે છે અને રડવા લાગે છે. @Gulzar_sahab ટ્વિટર પ્રોફાઇલ પર શેર કરાયેલા એક વીડિયોમાં, જ્યારે પુત્ર પિતાને જન્મદિવસની ભેટ આપીને પાછો ફર્યો ત્યારે પિતા પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યા નહીં. તે મળ્યો અને પુત્રને ગળે લગાવીને રહ્યા.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણી હિટ્સ મળી છે. આ વીડિયોને અત્યાર સુધી માં 1 લાખથી વધુ લોકોએ જોયો છે. અનેક લોકોની કમેન્ટ જોવા મળી રહી છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

જામનગર/ અશ્વપ્રેમી ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ઘોડેસવારી કરતાં નજરે પડ્યાં, જુઓ વીડિયો

KalTak24 News Team

જુઓ કેવી રીતે કરી લીધો એક મગરે ચિત્તાનો શિકાર ? ,જુઓ વાયરલ વિડિયો

KalTak24 News Team

આ મેટ્રો નહીં મા દુર્ગાનો પંડાલ…કોલકાતાના કારીગરોની ક્રિએટિવિટી જોઈને લોકો થઈ ગયા આશ્ચર્યચકિત, જૂઓ વીડિયો

KalTak24 News Team
Advertisement