ગુજરાત ખાતે નંબર વન ડોનર યોગેશભાઈ ઢીમ્મર
આજ ના સમયમાં રક્ત ની ખુબ જ જરૂર પડે છે ત્યારે લોકો અલગ-અલગ જગ્યા પર ખુબ જ રક્તદાન કરે છે ત્યારે આજે એવા વ્યક્તિ ને પરિચય કરવા જઈ રહ્યા છીએ જેવો 237 વખત રક્તદાન કરી ચુક્યા છે એવા યોગેશભાઈ ઢીંમર
ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગણપતિશંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ નો 131મો બ્લડ ડોનેશન કેમ્પ જેમાં અવિરત અને સતત સેવા આપનાર યોગેશભાઈ ઢીમ્મર ને અમે સન્માનીત કરીએ છીએ.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.