Vikrant Massey: વિક્રાંત મેસી નિવૃત્તિ નહીં પણ વિરામ લઈ રહ્યા છે, રિટાયરમેન્ટ પર વિક્રાંત મેસીએ 24 કલાકમાં જ ફેરવી તોડ્યું
Vikrant Massey on Long Break not Retirement: બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી(Vikrant Massey) ગઈકાલે સવારથી જ સમાચારમાં છે, જ્યારે તેણે સોશિયલ મીડિયા પર અભિનય છોડવાની વાત...