સુરત/ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની માનવતા,સ્વચ્છતામિત્રોએ સોનાના દાગીના ભરેલું બોક્સ ઓફિસમાં કરાવ્યુ જમા
Door to door Garbage Collection Team Surat: સુરતમાં ઈમાનદારી અને પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ સામે આવ્યું છે. ત્યારે મનપાના ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન વાહનના સ્વછતા...