Exit Pollsથી શેરબજારમાં ધમાલ,સેન્સેક્સમાં 2600 પોઈન્ટની જંગી તેજી, નિફ્ટીમાં 800 પોઈન્ટનો ઉછાળો
Stock Market Opening: લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના અંદાજથી શેરબજાર (Stock Market) ઉત્સાહિત છે. BSE સેન્સેક્સ (Sensex) 2,621.98 પોઈન્ટ અથવા 3.55 ટકાના વધારા સાથે 76,583 ના સ્તર...