BIG BREAKING: ગુજરાત એસ.ટી નિગમે મુસાફર ભાડામાં 10 વર્ષ બાદ કર્યો વધારો,બસના ભાડામાં તોતિંગ વધારો
ST બસના ભાડામાં સરકારે કર્યો વધારો 10 વર્ષ બાદ સરકારે વધાર્યુ બસનું ભાડું પ્રતિકિલોમીટરના હિસાબે ભાડામાં વધારો ગાંધીનગર: ગુજરાત એસટીમાં(Gujarat S.T) મુસાફરી કરતા 10 લાખથી...