મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ રાજ્યપાલને પોતાનું સોંપ્યું રાજીનામું , દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા; હવે કોણ બનશે CM?
Maharashtra CM: મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીએમ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ લગભગ 11:15 વાગ્યે...