Rahul Gandhi: રાહુલ ગાંધી મહિલાઓ સાથે શાકમાર્કેટ પહોંચ્યા, મોંઘવારી મુદ્દે સરકાર પર પ્રહાર, લસણનો ભાવ સાંભળીને કહ્યું – 400 પાર….
Rahul Gandhi on Rising Prices: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદો શાકભાજીના ભાવ જાણવા શાકમાર્કેટ પહોંચ્યા હતા. તેમણે શાકભાજી માર્કેટની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર...