ગણેશ ચતુર્થી/ PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજોએ પાઠવી ગણેશ ચતુર્થીની શુભેચ્છા
ગણેશ ચતુર્થીની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તેમજ અનેક રાજકીય નેતાઓએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાં પાઠવી હતી. વડાપ્રધાન...