New Zealandના સૌથી યુવા સાંસદે સંસદમાં આપ્યું એવું જોરદાર ભાષણ કે આખી સંસદ હચમચી ગઈ,તમે પણ જુઓ Viral Video
New Zealand MP Maori Haka War Cry: ન્યૂઝીલેન્ડના ઈતિહાસની સૌથી યુવા સાસંદ હાના રહિતી માઈપે-ક્લાર્કનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે....