સુરતમાં પિતાવિહોણી 300 દીકરીઓનો ધામધૂમ થી લગ્નોત્સવ સંપન્ન, 1.38 લાખથી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો
સુરત(Surat) : પીપી સવાણી ગ્રુપ(P.P Savani Group) અને જાનવી લેબગ્રો ગ્રુપ આયોજિત “દીકરી જગત જનની” (Dikri Jagat Janani) ભવ્ય લગ્નોત્સવમાં શનિવારે 150 દીકરીઓના લગ્ન બાદ...