ગુજરાતમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાની આશંકા,બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર 4 ફૂટનો પાટાનો ટુકડો ઊભો કર્યો;ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાથી તપાસ
Botad News: દેશમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવવા માટેના 20થી વધુ પ્રયાસો કરવામાં આવ્યા છે. તાજેતરમા સુરતના કીમ રેલવે સ્ટેશન નજીક પણ રેલવેના ત્રણ કર્મીઓએ પ્રસિદ્ધિ અને...