મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા વચ્ચે ચાલતી ફેરી બોટ પલટી ગઈ, 85 મુસાફરો સવાર હતા, એકનું મોત; બચાવ કામગીરી ચાલુ છે
મુંબઈઃ મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા પાસે ફેરી બોટ પલટી જવાની ઘટના સામે આવી છે. આ બોટ પ્રવાસીઓને એલિફન્ટા લઈ જઈ રહી હતી. બોટમાં કુલ 85...