Mohammed Shami Fitness update: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મોહમ્મદ શમી નહિ થાય વાપસી,BCCIએ ફિટનેસને લઈને મોટું અપડેટ જાહેર કર્યું
Mohammed Shami Fitness Update: ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં અનુભવી બોલર મોહમ્મદ શમીના વાપસીની રાહ જોઈ રહેલા ચાહકો માટે ખરાબ સમાચાર સામે...