IPL 2025: હૈદરાબાદને તેમના જ ઘરમાં હરાવ્યા બાદ, ગુજરાતના કેપ્ટન શુભમન ગીલે એક રસપ્રદ નિવેદન આપ્યું છે.
IPL 2025, SRH vs GT: IPL 2025 ની મેચમાં ઘરઆંગણે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે કારમી હાર આપ્યા બાદ, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે(Shubman Gill) કહ્યું...