ગુજરાતી-રાજસ્થાની જતા રહે તો મુંબઈ નહીં રહે આર્થિક રાજધાની- મહારાષ્ટ્રના રાજ્યપાલનો વિડીયો થયો વાયરલ
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી તેમના એક નિવેદનને કારણે વિવાદમાં આવી શકે છે. એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી બોલતી વખતે તેમણે ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના વખાણ કર્યા...