સુરતમાં એક યુગલે લગ્ન કંકોત્રીમાં સ્વતંત્ર સેનાનીઓનીતસ્વીર મૂકી દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું,જુઓ તસ્વીરો
સુરત(Surat) : હાલ લગ્ન(Marriage)ની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. આ સિઝનમાં અવનવી કંકોત્રી(Kankotri) બનાવવાનું પ્રમાણ પણ વધ્યું છે. તેવામાં સુરત(Surat)ના એક કપલે(Couple) અનોખી પહેલ હાથ...