દિલ્હીના એક સમારોહમાં વિદેશમંત્રી એસ.જયશંકરનું મોટું નિવેદન, “પાકિસ્તાન સાથે વાતચીતનો યુગ પૂરો થઈ ગયો છે”
S. Jaishankar: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દિલ્હીમાં એક બૂક લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને માલદીવ સાથે જોડાયેલા મુદ્દાઓ પર...